ધારીના શિવડ ગામના જાંબાઝ પોલીસમેન ભુપત વાળાનું સન્માન

0
25
Share
Share

ભાવનગર રેન્ઝ આઈ.જી. અશોકકુમાર યાદવના વરદ હસ્તે સન્માનપત્ર એનાયત

ધારી, તા.૧૧

અમરેલી પોલીસમાં ફરજ બજાવતા બોમ્બસ્ક્વોડના કોન્સ્ટેબલ અને કાઠી-ક્ષત્રિય સમાજના યુવાન તરવૈયા સ્પોટર્સમેન નાનકડા શિવડ ગામના ખેડૂતપુત્ર ભુપતભાઈ વાળાનું ભાવનગર રેન્ઝ આઈ.જી. અશોકકુમાર યાદવના વરદ હસ્તે અમરેલી હેડ ક્વાટર્ર ખાતે એસ.પી.નિર્લિપ્ત રાયની ઉપસ્થિતીમાં અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. વીવીઆઇપી બંદોબસ્ત દરમિયાન બોમ્બસ્ક્વોડની ખૂબ જ સુંદર કામગીરી કરવા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here