ધારીના વેપારી આહીર યુવક દ્વારા પિતાની પુણ્યતિથિએ ગરીબોને સવાસો ધાબળા ઓઢાડ્યા

0
52
Share
Share

ધારી, તા. ૧૭
ધારીના આહીર સ્વ. મનુભાઈ કાતરીયાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે તેમના વેપારી પુત્ર કૌશિક દ્વારા જરૂરતમંદ અને ગરીબોને સવાસો ધાબળા ઓઢડવામાં આવ્યા હતા અને ગરીબેાને પ્રેમભરી હુંફ આપી સાચી શ્રદ્ધંજલી અર્પિત કરેલ.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here