ધારીઃ વનકર્મી.ઓની ફરજમાં રૂકાવટ અંગે ૪ સામે ફરિયાદ

0
33
Share
Share

અમરેલી, તા.૨૪

ધારી ખાતે આવેલ નાયબ વન સંરક્ષક કચેરીમાં ગત તા.૨૧ના રોજ સાંજનાસમયે ચાર જેટલા પશુપાલકોએ પોતાની ૪૦ જેટલી ગાયને કચેરીના મેદાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવી વન કર્મીઓને ભયમાં મૂકી બગીચામાં નુકસાન કરી ત્રાસ થાય તેવું કૃત્ય કરી કચેરીના કર્મીઓની ફરજમાં રૂકાવટ કરતા આ બનાવમાં કચેરીના ઈન્ચાર્જ અધિકારીએ કે.જી. ઠકરારે ધારીના વેકરીયાપરામાં રહેતા હકાભાઈ પાંચાભાઈ મેવાડા, પ્રેમપરામાં રહેતા મેહુલભાઈ હમીરભાઈ તથા બે અજાણ્યા મળી ૪ ઈસમો સામે ધારી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here