ધારીઃ ડાંગાવદર ગામે યુવતિનો આપઘાત

0
31
Share
Share

ધારી તાલુકાના ડાંગાવદર ગામે રહેતી આરતીબેન મનુભાઈ બલદાણીયા નામની ૨૪ વર્ષીય યુવતીએ એમ.કોમ સુધીનો અભ્યાસ કરેલ હોય, હાલ તેણી વિવિધ સરકારી નોકરી માટે ફોર્મ ભરતા હોય, અને તે માટેની તૈયારી ચાલુ હોય, ત્યારે તેણીના માતા-પિતાએ ઘરકામ શીખવા માટે કહેતા આ યુવતીને લાગી આવતા ઝેરી દવા પી લેતા તેણીનું મૃત્યુ નિપજયાનું ધારી પોલીસમાં જાહેર થવા પામેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here