દ્વારકાઃ બાંધકામ શ્રમિકોએ આર્થિક સહાય મેળવવા ઓનલાઇન અરજી કરવી

0
28
Share
Share

મીઠાપુર,તા.૧૦

કોવિડ-૧૯ અન્વયે લોકડાઉનમાં સરકારશ્રી દ્વારા નોધાયેલ બાંધકામ શ્રમિકોને રુ.૧૦૦૦/- ની આર્થિક સહાયની ચુકવવાની જાહેરાત કરેલ હતી. જે નોધાયેલ બાંધકામ શ્રમયોગીના ડેટા ઈન વેલીડ/અધૂરા હોવાથી/ નોધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થીક સહાય મળેલ ન હોય તેવા બાંધકામ શ્રમિકો તેમની ખૂટતી વિગતો બોર્ડ ને આપી શકે તે માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેબ પોટર્ેલ વિિંાંતઃ//ળશતબજ્ઞભૂૂબ.લીષફિિં.લજ્ઞદ.શક્ષ પર નોધાયેલ બાંધકામ શ્રમિકો લાભાર્થી પોતાની રેડ બૂક (ઓળખકાર્ડ પત્ર) નંબર આધારે રજીસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઇન સબમિટ કરી શકશે. જેથી સત્વરે તેઓને સહાય મળી શકે. ડેટા સબમિટ કરવાની છેલ્લી તારીખઃ-૧૭/૦૭/૨૦૨૦ છે. તેમ જીલ્લા પ્રોજેકટ ઓફીસર ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દેવભુમી દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here