દૈનિક રાશીફળ

0
87
Share
Share

તા.૨૯-૦૨-૨૦૨૦ શનિવાર

મેષ(અ.લ.ઈ.) :- ભૂમિ-સંપત્તિના સોદામાં લાભ થવાની સંભાવના છે. કૌટુંબિક જીવનમાં સુખ-સમૃદ્ધિ રહેશે.

વૃષભ(બ.વ.ઉ.) :- આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. નવા સંબંધ બનશે. સત્સંગ થશે. માનસિક શાંતિ જાળવી રાખવી.

મિથુન(ક.છ.ઘ.) :- તમારી ઈચ્છાઓ તેમજ મહત્વકાંક્ષા પૂર્ણ થશે. મૂડી રોકાણમાં લાભ થવાની સંભાવના છે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે.

કર્ક(ડ.હ.) :- મિત્ર સહયોગ નહીં કરે. વેપાર-વ્યવસાય મધ્યમ રહેશે. વધુ ખર્ચ ન કરવો. ધર્મ સંબંધી કાર્યોમાં સમય પસાર થશે.

સિંહ(મ.ટ.) :- પ્રિય વ્યક્તિથી ભેટ થશે. કાર્યોમાં ઉન્નતિ થશે. સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધર્મ તરફ ઝોક રહેશે.

કન્યા(પ.ઠ.ણ.) :- મિલકત સંબંધી કાર્યોમાં સક્રિયતા વધશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ.

તુલા(ર.ત.) :- વિવાદ, કોર્ટ-કચેરીના મુદ્દે સાવચેત રહેવું, ખાનપાનનું ધ્યાન રાખવું. વ્યાપારમાં મુશ્કેલીનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.

વૃશ્ચિક(ન.ય.) :- પદ-પ્રતિષ્ઠા સંબંધી કાર્યોમાં લોકપ્રિયતા વૃદ્ધિનો યોગ. ભાગીદારી પર ગહન શોધનો યોગ.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- આર્થિક પ્રકરણોમાં વિશેષ અનુસંધાન વગેરેનો યોગ. કુટુંબમાં માંગલિક કાર્ય થશે. વ્યાપારિક ભાગીદારીઓમાં વિશેષ વૃદ્ધિનો યોગ.

મકર(ખ.જ.) :- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.

કુંભ(ગ.શ.સ.) :- માનસિક ત્રાસદીથી બચવું. આવકના સ્ત્રોતોથી વિશેષ લાભનો યોગ. ધાર્મિક યાત્રાનો યોગ.

મીન(દ.ચ.ઝ.) :- ગૂઢ આર્થિક કાર્યોમાં વિશેષ ચિંતનનો યોગ, ગૂઢ શોધનો યોગ. અવિવાહિતો માટે વિવાહ સંબંધી યોગ.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here