દૈનિક રાશીફળ

0
271
Share
Share

તા.૨૦-૦૨-૨૦૨૧ શનિવાર

મેષ(અ.લ.ઈ.) :- હઠીલા સ્વાભાવને લઇને કોઇ લાભ ન ગુમાવો તેનું ધ્યાન રાખજો કર્મચારી વર્ગને સહકાર દેવાથી લાભ.

વૃષભ(બ.વ.ઉ.) :- ભાઇ ભાડુઓ સાથે વાદ-વિવાદથી દૂર રહેજો રોજીંદા કાર્યને વળગી રેહજો જીવનમાં ઉત્સાહ વધવાનો.

મિથુન(ક.છ.ઘ.) :- પરિવારના સભ્યોની જરૃરીયાતો વધવાની મિત્રોનું માર્ગદર્શન ઉપયોગી રહેવાનું – રહેણાકના પ્રશ્નોમાં સફળતા.

કર્ક(ડ.હ.) :- વિદેશ વસતા સગા સંબંધીનો સહકાર રહેવાનો લખાણ દસ્તાવેજોના કાર્યોમાં સફળતા વાળો દિવસ રહે.

સિંહ(મ.ટ.) :- મોજશોખનું પ્રમાણ વધવાનું પરિવારના વડીલો સાથે સુમેળ વધે કાનૂની પ્રશ્નોમાં સમાધાન થાય સ્વાસ્થ્ય જાળવવું.

કન્યા(પ.ઠ.ણ.) :- પ્રિયપાત્ર સાથે ગેરસમજો ન થાય તેનું ધ્યાન રાખજો નોકરીમાં સફળતા મલવાની ધાર્મિક સંસ્થામાં હોદ્દો મલે.

તુલા(ર.ત.) :- ન ધારેલી સફળતા મલવાની આત્મવિશ્વાસ વધવાનો લગ્નજીવનમાં ગેરસમજો દૂર થવાની આવકની સાથે ખર્ચ પણ રહે. પ્રવાસ થાય.

વૃશ્ચિક(ન.ય.) :- કર્જ કરવાથી દૂર રહેજો પરિવારના સભ્યોને સહકાર દેવો. વિભાજન જેવા પ્રશ્નો ઉભા ન થાય તેનું ધ્યાન રાખવું વિદેશ જવાની તક મલવાની.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- કારણવગરના વિચારોથી ટેન્સન રહે. અંધશ્રધ્ધાથી દૂર રહેજો સાથીદારો સાથે સહકારની ભાવનું કેળવજો નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી.

મકર(ખ.જ.) :- આ સમય તમારે જાળવી લેવાનો છે જવાબદારીઓ લેવામાં જાળવવું પ્રતિષ્ઠા જળવાઇ રહે. નાણાકીય રીતે ટેન્શન રહે. વધુ પડતો કાર્યભાર હીતાવહ નથી.

કુંભ(ગ.શ.સ.) :- પ્રતિમા આપતા અવરોધો દૂર થવાના છે. નવાી યોજનામાં લાભ મલવાનો તબીયત બાબત જાળવવું જીવન સાથીના સ્વાસ્થય બાબત ટેન્શન રહે.

મીન(દ.ચ.ઝ.) :- નોકરીમાં મનગમતી જગ્યા મલવાની પ્રતિષ્ઠા વધારો થવાનો રાજકીય રીતે લાભ મલવાના વિદેશ વસતા સગા સ્નેહીજનોની મુલાકાત થવાની.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here