દૈનિક રાશીફળ

0
439
Share
Share

તા.૩૧-૦૧-૨૦૨૧ રવિવાર

મેષ(અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન મનગમતી વ્યકિતની મુલાકાત થાય. મિલકત બાબત નસીબદાર રહેશો ખરીદીમાં લાભ

વૃષભ(બ.વ.ઉ.) :- સામાજીક કાર્યોમાં સફળતા મળવાની સંયુકત પરિવારના પ્રત્યે હલ થાય નોકરીમાં કાર્યભાર પ્રવાસ થાય

મિથુન(ક.છ.ઘ.) :- નાણાકીય બાબતોને લઇને પ્રગતિમાં અવરોધ રહે સગાઇના કાર્યમાં આગળ વધાવ-કર્જન કરવું.

કર્ક(ડ.હ.) :- પ્રયત્નો ફળવાના મહેનતનું ફળે મળે. વિદેશથી લાભ નોકરીમાં પ્રમોશન -સીઝનલ ધંધાથી લાભ

સિંહ(મ.ટ.) :- આવકનું પ્રમાણ જળવાઇ રહે શેર સાટામાં નવુ રોકાણ ન કરવું એજન્સી લાઇથી લાભ રહે.

કન્યા(પ.ઠ.ણ.) :- મહત્વના નિર્ણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી. નોકરીમાં લાભ ધાર્મિક કાર્યમાં સફળતા

તુલા(ર.ત.) :- વ્યવસાવમાં નવા રોકાણની ઇચ્છા ફળે. ભાઇ-બહેનોથી સહકાર રહે. ન ધારેલી વ્યકિતનો સાથ – સહકાર રહે.

વૃશ્ચિક(ન.ય.) :- બપોર સુધીનો સમય તનાવ વાળો રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહે. કારણ વગરના વિચારોને ટાળજો.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- કાર્ય પરત્વે ઉપરી વર્ગનો સહકાર મળે. નોકરીમાં મનગમતી ઓફર પણ આવે. વિદેશ જવાનીતક મળે.

મકર(ખ.જ.) :- ટેકનીકલ લાઇનમાં સફળતા ઉત્પાદન ક્ષેત્રે ન ધારેલી સફળતા આત્મ વિશ્વાસને જાળવી રાખજો.

કુંભ(ગ.શ.સ.) :- ભાગીદારો સાથે મિટીંગનું આયોજન થાય કાર્ય ભાર રહે. સમાજમાં માન પ્રતિષ્ઠા મળે. ગુસ્સાને કાબુમાં રાખવો

મીન(દ.ચ.ઝ.) :- રોજીંદા કાર્યમાં ચીવટ રાખવી. શેર – સાટાના જોખમ ન લેવું. મિલ્કતના પ્રશ્નોમાં કોઇ ઉતાવળ ન કરવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here