દૈનિક રાશીફળ

0
254
Share
Share

તા.૨૧-૦૧-૨૦૨૧ ગુરૂવાર

મેષ(અ.લ.ઈ.) :–સટ્ટાકિય કાળજી રાખવી. નોકરીમાં બદલી બઢતી મળે. માનસિક ચિંતા હળવી બને. આનંદમય વાતાવરણ રહે

વૃષભ(બ.વ.ઉ.) :–શારીરિક સુખ ઉત્તમ રહે. સંતાન સુખ ઉત્તમ. બુદ્ધિવિવેકથી કાર્યમાં પ્રગતિ મળે.

મિથુન(ક.છ.ઘ.) :–ઇષ્ટદેવની ઉપાસનાથી મુશ્કેલીમાં રાહત, ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ. વાતાવરમ સુમેળ રહે.

કર્ક(ડ.હ.) :–વેપાર અર્તે થેયલો પ્રવાસ લાભદાયી બની રહે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. અભ્યાસમાં પ્રગતિ.

સિંહ(મ.ટ.) :–ધાર્મિક યાત્રા-પ્રવાસનો યોગ.કુટુંબ સુખ ઉત્તમ આરોગ્ય સુખાકારી જદ્યળવાઈ રહે. આકસ્મિક ધનલાભ બને.

કન્યા(પ.ઠ.ણ.) :–માનસિક ચિંતા હળવી બને. વાહન-મકાન સુખ ઉત્તમ રહે. કુટુંબમાં શુભ પ્રસંગ આવે.

તુલા(ર.ત.) :–ધંધાનું આયોજન સફળ બને. આવકનું પ્રમામ જલવાઈ રહે. ઉત્તમ સમય. આરોગ્ય સારું રહે.

વૃશ્ચિક(ન.ય.) :–કાયદાકીય પ્રશ્નો હલ થાય. વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. માનસિક ચિંતા હળવી બને.

ધન(ભ.ધ.ફ.ઢ.) :–રોજગારીની નવી તકો મળે. દંધાકીય નવું રોકાણ શકય બને. વાતાવરણ સુમેળ બને. અભ્યાસમાં પ્રગતિ.

મકર(ખ.જ.) :–સંતાન-સંબંધી પ્રશ્નો હલ થાય. આવકનું પ્રમાણ જળવાઈ રહે. એકંદરે સમય શુભ. આરોગ્ય સારું રહે.

કુંભ(ગ.શ.સ.) :–રાજકીય ક્ષેત્રે જવાબદારીમાં વધારો થઈ શકે છે. કાયદાકીય પ્રશ્નોનો હલ થાય. આરોગ્ય સુખમયી બને.

મીન(દ.ચ.ઝ.):-વિવાહ-લગ્ન સંબંધી શુભ સમય સંતાનના પ્રશ્નો હલ થાય. કુટુંબ વાતાવરણ સુમેળ રહે. નોકરીમાં બઢતી થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here