દૈનિક રાશીફળ

0
4917
Share
Share

તા.૨૦-૦૧-૨૦૨૧ બુધવાર

મેષ (અ.લ.ઈ.) :- પરિવારના સભ્યો સાથે ઘરેલું પ્રશ્નોની ચર્ચા થાય ગુસ્સાને કાબુમાં રાખજો. નોકરીમાં લાભ રહેવાનો.

વૃષભ (બ.વ.ઉ.) :- દિવસ દરમ્યાન અટકતા કાર્યોને વેગ મલવાનો મહત્વની વ્યકિતનો સહકાર રહેવાનો ધાર્મિક કાર્યમાં સફળતા.

મિથુન (ક.છ.ઘ.) :- ભાઇ-બહેનો સાથે ગેર સમજો દૂર થવાની નવી ભાગીદારી ધંધામાં અનુકુળતા નાણાકીય રીતે નબળો સમય રહે.

કર્ક (ડ.હ.) :- આધ્યાત્મિક વિચાર પ્રબળ બનવાના મહેનતનું ફળ મલવાનું રાજકીય વ્યકિતઓ સાથે પ્રવાસ થાય. મિલ્કતથી લાભ.

સિંહ (મ.ટ.) :- કલર કેમીકલ્સ જેવા લાઇનમાં વિશેષ સફળતા મલવાની વિજાતીય સંબંધો ગાઢ બને સાગઇના કાર્યમાં સફળતા.

કન્યા (પ.ઠ.ણ.) :- લકઝરી ચીજ વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધવાનું લખાણના કાર્યમાં સફળતા મલવાની પ્રવાસમાં લાભ રહેવાનો.

તુલા (ર.ત.) :- ન ધારેલા લાભની આશા ફળવાની નોકરીમાં મનગમતી જગ્યા મલે. સામાજીક પ્રતિષ્ઠા વધવાની.

વૃશ્ચિક (ન.ય.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના નોકરી ધંધામાં સફળતા રાજકીય વ્યકિતથી લાભ-માતાનો સહકાર રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે. મીલ્કતની પ્રશ્નોથી લાભ સગાઇ લગ્નના કાર્યોમાં અવરોધો દૂર થાય.

મકર (ખ.જ.) :- ભાગીદારો સાથે મતભેદો ટાળવા જીવન સાથીનો સહકાર મેળવવો. ઇસ્પોર્ટ બેકસ પોટૃના ધંધાર્થી લાભ.

કુંભ (ગ.શ.સ.) :- હરીફોથી લાભ મોસાળનો સહયોગ મલે નવી યોજનામાં કોઇ ઉતાવળા નિર્ણયો લેવાથી જાળવવું.

મીન (દ.ચ.ઝ.) :- વધુ પડતા વિચારોને ટાળજો વિદેશથી લાભ સંતાને સહકાર દેજો માતુશ્રી સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here