દૈનિક રાશીફળ

0
228
Share
Share

તા.૧૪-૦૧-૨૦૨૧ ગુરૂવાર

મેષ(અ.લ.ઈ.) :- સ્થાનીક સ્તરે તમારી કંપની પ્રંબધ થવાની નોકરીમાં મનગમતી જગ્યા મળે રાજકીય વ્યકિતની મુલાકાત થાય

વૃષભ(બ.વ.ઉ.) :- લગ્ન ઇચ્છુકોને સફળતા મળે રહેવાનો નવા આયોજનો કોઇની મદદ મળે માતાનો સહકાર મળે

મિથુન(ક.છ.ઘ.) :- વિદેશના પ્રવાસની શકયતાઓ ઉભી થાય નવી મિત્રતા લાભદાયક રહે સંસ્થાનો સારો હોદો સહકાર રહે

કર્ક(ડ.હ.) :- નળબા વિચારોને ટાળજો કર્જ કરવાથી દુર રહેજો દસ્તાવેજના કાર્યમાં કોઇ ઉતાવણ ન કરવી

સિંહ(મ.ટ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળે એકીએક નાણા માટે આશાવાદ ફળવાનો વિજાતીય મિત્રતા ગાઢ બને

કન્યા(પ.ઠ.ણ.) :- વિદેશ વસતા સગા સ્નેહીઓ તરફથી શુભેચ્છા સંદેશો મેળવાશે સગાઇ લગ્નની ઇચ્છામાં સફળતા.

તુલા(ર.ત.) :- નાના કાર્યોમાં પણ ચીવટ રાખજો બિન જરૂરી વિવાદથી દુર રહેજો આવક વધારવાના પ્રયત્નો ફળવાના

વૃશ્ચિક(ન.ય.) :- આર્થીક પ્રશ્નોને લઇને પ્રગતીના અવકરોધો રહે ધાર્મીક સંસ્થાના સારો હોદો મેળવશે કર્જ ન કરવુ

ધન(ભ.ધ.ફ.ઢ.) :- નવી ઓળખાણ થી લાભ રહે રચનાત્મક પ્રવૃતિમાં રૂચી વધવાથી ખર્ચ ઉપર કાબુ રાખવા પ્રયાસ થાય

મકર(ખ.જ.) :- તમારી મહેનતનું ફળ મળવાનુ છે નોકરીમાં લાભ રહે કર્મચારી વર્ગને સફળતા રહે સ્વાસ્થય જાળવવું

કુંભ(ગ.શ.સ.) :- સંતાનોની સગાઇ બાબતના કાર્યને લઇને પ્રવાસ થાય આવકનું પ્રમાણ જળવાઇ રહે નોકરીમાં બદલીના ચાન્સ

મીન(દ.ચ.ઝ.) :- ઉત્સાહ વધવાનો કાનુની પ્રશ્નોથી દુર રહેજો રહેણાકના મકાનમાં બદલીના ફેરફારો થવાની ઇચ્છા ફળવાની

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here