દૈનિક રાશીફળ

0
244
Share
Share

તા.૧૨-૦૧-૨૦૨૧ મંગળવાર

મેષ(અ.લ.ઈ.) :- યાત્રા પ્રવાસનું આયોજન થાય. માનસિક ચિંતા હળવી થાય. નોકરી-ધંધામાં રાહત. શુભ સમય

વૃષભ(બ.વ.ઉ.) :- ઈષ્ટદેવની ઉપાસનથી મુશ્કેલીમાં રાહત. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્ય સુખાકારી.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરીમાં બઢતી-ચઢતી શક્યતા. આવકનું પ્રમાણ જળવાઈ રહે. નાણાની ભીડ દૂર થાય.

કર્ક(ડ.હ.) :- ઉત્તમ દિવસ, સામાજીક બાબતો સાનુકુળ, આથિક બાબતો યથાવત,મહિલાવર્ગને સંભાળવું.

સિંહ(મ.ટ.) :- આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.

કન્યા(પ.ઠ.ણ.) :- આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

તુલા(ર.ત.) :- જમીન – મકાનથી લાભ. આર્થિક સામાન્ય ખર્ચાળ, મહિલાવર્ગને અકંદરે લાભકારી દિવસ.

વૃશ્ચિક(ન.ય.) :- ઉત્તમ દિવસ, ર્‌આથિક પાસુ લાભપ્રદ રહે, સામાજીક બાબતોમાં સંભાળવું, મહિલાવર્ગને લાભકારી દિવસ.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- મધ્યમ દિવસ, ર્‌આથિક પાસુ ખર્ચાળ રહેવા છતા સામાજિક બાબતો સુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.

મકર(ખ.જ.) :- ઉત્તમ દિવસ, કોઈ અનપેક્ષિત લાભ આવી મળે, સામાજીક બાબતો સુવિધાપ્રદ, મહિલાવર્ગને શાંત દિવસ.

કુંભ(ગ.શ.સ.) :- જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.

મીન(દ.ચ.ઝ.) :- વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here