દૈનિક રાશીફળ

0
230
Share
Share

તા.૨૭-૧૨-૨૦૨૦ રવિવાર

મેષ (અ.લ.ઈ.) :- ગુસ્સાને કાબુમાં રાખજો. નોકરીમાં કાર્યભાર રહે. નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા.

વૃષભ (બ.વ.ઉ.) :- કારણ વગરના વિચારોને ટાળજો. યાત્રા પ્રવાસનું આયોજન થાય. લગ્નજીવનમાં મતભેદોથી જાળવવું.

મિથુન (ક.છ.ઘ.) :- રાજકીય વ્યકિતનો સહકર રહે. સંસ્થા કાર્યને લઇને પ્રવાસ થાય. નવા રોકાણમાં સાવધાની રાખવી.

કર્ક (ડ.હ.) :- સંતાનોની સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા આત્મવિશ્વાસ વધારવો. મિલ્કતથી લાભ.

સિંહ (મ.ટ.) :- પરિવારના સભ્યોની આવકમાં વધારો થાય. હરીફો ઉપર વર્ચસ્વ વધે. રાજકીય લાભ રહે.

કન્યા (પ.ઠ.ણ.) :- એકાગ્રતા કેળવવાની સલાહ છે. સામાજીક કાર્યમાં સફળતા ભાગીદારોને સહકાર દેવો.

તુલા (ર.ત.) :- જન્મના ગ્રહો પ્રમાણે નિતનવા વિચારો રહે. સાંજ પછીનો સમય ન ધારેલી સફળતા પ્રવાસની ઇચ્છા ફળે.

વૃશ્ચિક (ન.ય.) :- વ્યકિતત્વો લાભ મલવાનો. આત્મવિશ્વાસ વધારવો ભૌતિક સુખનો લગાવ પણ રહેવાનો છે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- પ્રતિષ્ઠા વધવાની, જન સંપર્ક બાબત સફળતા રહે. કુટુંબના સભ્યો સાથે ઉપેક્ષિત વલણ ન રાખવુ઼.

મકર (ખ.જ.) :-  વિશેષ લાભ સાઇડ બીઝનેશથી મલે નોકરીમાં ધ્યાન રાખવું. જરૃરી રહે. માનસીક તનાવ રહેવાનો.

કુંભ (ગ.શ.સ.) :- મહત્વના કાર્યો તરફ ધ્યાન દેજો નજીકના વ્યકિતથી સહકાર ન રહે. સ્વાસ્થ્ય બાબત સાધારણ નબળું.

મીન (દ.ચ.ઝ.) :- લાગણીઓને યોગ્ય રીતે રજુ કરવાની સલાહ છે. સગાઇ લગ્નના કાર્યોમાં સફળતા રહેવાની.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here