દૈનિક રાશીફળ

0
261
Share
Share

તા.૨૨-૧૧-૨૦૨૦ રવિવાર

મેષ (અ.લ.ઈ.) :- ધંધામાં જવાબાદરી વધે. કુટુંબમાં શુબ પ્રસંગ આવે. મિલન-મુલાકાત સફળ થાય. સ્ત્રીવર્ગ માટે ઉત્તમ સમય.

વૃષભ (બ.વ.ઉ.) :- અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય જળવાઈ રહે. વાહન-મકાન સુક ઉત્તમ મળે. ચિંતા દૂર થતી જણાય.

મિથુન (ક.છ.ઘ.) :- વારસાગત મિલકતોના પ્રશ્નો કેલાય. આરોગ્ય સારું રહે. વેપાર અર્થે પ્રવાસ થાય. શુભ સમય.

કર્ક (ડ.હ.) :- વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

સિંહ (મ.ટ.) :- આવકનું પ્રમામ જળવાઈ રહે. માનસિક ચિંતા હળવી થાય. રાજકીય લાભ થાય. યાત્રા-પ્રવાસ સફળ બને.

કન્યા (પ.ઠ.ણ.) :- આકસ્મિક લાભ થાય. પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

તુલા (ર.ત.) :- દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

વૃશ્ચિક (ન.ય.) :- વિદ્યાકીય ઉત્તમ સમય. પરદેશથી લાભ થાય. કાયદાકીય પ્રશ્ન હલ થાય. ધંધાકીય નવું રોકાણ થાય.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- સટ્ટાકીય બાબતોમાં સંભાળવું. અભ્યાસમાં પ્રગતિ થાય. કુટુંબમાં આનંદ ઉત્સાહ વધે.

મકર (ખ.જ.) :- સટ્ટાકીય કાળજી રાખવી. પ્રવાસથી લાભ થાય. એકંદરે સમય શુભ લાભદાયી બની રહે. આવક જળવાઈ રહે.

કુંભ (ગ.શ.સ.) :- જમીન – મકાનથી લાભ. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્યની કાળજી રાખવી. એકંદરે સમય સારો.

મીન (દ.ચ.ઝ.) :- વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here