દૈનિક રાશીફળ

0
323
Share
Share

તા.૨૧-૧૧-૨૦૨૦ શનિવાર

મેષ(અ.લ.ઈ.) :- ભાગીદારોને તમારે માર્ગદર્શન દેવું પડે નવું આયોજન લાભદાયક રહે વિજાતીય મિત્રતા ગાઢ બને.

વૃષભ(બ.વ.ઉ.) :- બીજાના કાર્યમાં ડખલગીરી નકરતા રોજીંદા કાર્યને વળગી રહેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

મિથુન(ક.છ.ઘ.) :- સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. સીઝનલ ધંધાર્થી લાભ હરીફો ઉપર વર્ચસ્વ વધવાનું રાજકારણમાં સફળતા.

કર્ક(ડ.હ.) :- વ્યવસાયમાં અનુકુળતાઓ વધવાની વિદેશથી પણ લાભ મલે. મહેનતનું ફળ મળવાનું લકઝરી ચીજવસ્તુની ખરીદી થાય.

સિંહ(મ.ટ.) :- નવા કોલ કરારોમાં સફળતા વાળો દિવસ રહે આવકનું પ્રમાણ વધવાનું ખાવા પીવામાં તકેદારી જરૂરી છે.

કન્યા(પ.ઠ.ણ.) :- શેર બજારમાં મોટા જોખમો ન લેવા કર્જ કરવાથી દૂર રહેજો ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો પ્રવાસ થાય.

તુલા(ર.ત.) :- અગત્યના કાર્યોને સફળ થતા જોઇ શકશો નોકરીમાં લાભ અંગત જીવનમાં ધ્યાન દેજો પ્રવાસમાં જાળવવું.

વૃશ્ચિક(ન.ય.) :- તમારી મહેનતનું ફળ મલવાનું જીવના નવું જોમ જુસ્સો જોવા મલે. વિદેશ સાથેના ધંધામાં લાભ રહેવાનો.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- ફીલ ગુડ વાળો દિવસ રહેવાનો નોકરીમાં લાભ મનગમતું કાર્ય મલે. હરીફોથી પણ લાભ રહેશે આર્થિક લાભ

મકર(ખ.જ.) :- અંગત જીવનમાં અપસેટ રહેવાને લઇને રોજીંદા કાર્યમાં અવરોધો રહે. ગુસ્સા ટાળજો – મિલ્કતથી લાભ રહેશે.

કુંભ(ગ.શ.સ.) :- યોગ્ય પ્રયત્નો જરૂર સફળતા અપાવશે. નવી યોજના લાભ દાયક રહેવાની લકઝરી ચીજ વસ્તુથી લાભ.

મીન(દ.ચ.ઝ.) :- સ્વાસ્થ્ય જાળવવું ભાગીદારોને સાથે સહકાર દેવો મિત્રો સાથે વ્યવસાયની ચર્ચા થાય નવી ઓળખાણ થાય.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here