દૈનિક રાશીફળ

0
250
Share
Share

તા.૨૦-૧૧-૨૦૨૦ શુક્રવાર

મેષ  (અ.લ.ઈ.) :- સામાજીક સ્તરે તમો છવાયેલા રહેશો ગૃહોનું ભ્રમણ ન ધારેલી સફળતા અપાવે, પ્રવાસ થાય.

વૃષભ  (બ.વ.ઉ.) :- વ્યવસાયિક પરત્વે કોઇ ન ધારેલી વ્યકિની મદદ મલે. નોકરીમાં પ્રમોશન બદલીના ચાન્સ

મિથુન (ક.છ.ઘ.) :- મહત્વકાંક્ષાઓ ફળવાની છે છતાં મહત્વની નિર્ણયો બાબત ઉઉતાવળ ન કરવી. યાત્રા પ્રવાસમાં અનુકુળતા રહે.

કર્ક (ડ.હ.) :- ભાગીદારો સાથે મોટી યોજના બાબત મીટીંગનું આયોજન થાય વિદેશ જવાની તક માટે સારો દિવસ.

સિંહ (મ.ટ.) :- સકારાત્મક વિચારો દ્વારા સફળતા મેળવશો. મનગમતી વ્યકિતની મુલાકાત થાય શેર સટ્ટામાં લાભ.

કન્યા (પ.ઠ.ણ.) :- અધિકારી વર્ગનો સહકાર સારો રેહવાનો નોકરીમાં નવી ઓફર ભાઇ-ભાઇ બહેનોનો સહકાર રહે.

તુલા (ર.ત.) :- દિવસ દરમ્યાન અનુકુળતાઓ રહે દરેક પ્રશ્નોમાં સફળતા પરિવારમાં ઉત્સાહ વધે માંગલીક કાર્યો થાય.

વૃશ્ચિક (ન.ય.) :- દિવસ ગતિ શીલતા વાળો રહેવાનો મિલ્કત બાબત અનુકુળતા નિર્ણયો બાબત કોઇની સલાહ ધ્યાન પાસેથી.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- સતત વ્યસ્ત રહેવાના સકારાત્મક વિચારોથી સફળતા મેળવશો. મહત્વના ચર્ચા વિચારણા રહે.

મકર (ખ.જ.) :- નવા સંબંધોને જોડાણો બાબત કોઇ ઉતાવળ ન કરવી લગ્નજીવનમાં પેનકેન પ્રકારે તનાવ રહેવાનો.

કુંભ (ગ.શ.સ.) :- દિવસ દરમ્યાન રાજકીય વ્યકિતની મુલાકાતથી લાભ નોકરીમાં મનગમતું કાર્ય મલે. સ્વાસ્થ્ય જાળવવું.

મીન (દ.ચ.ઝ.) :- વ્યવસાય બાબત સફળતા શકિતઓનો લાભ મલે. આધ્યાત્મિક ક્ષેત્રે સફળતા યાત્રા પ્રવાસની ઇચ્છા ફળે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here