દૈનિક રાશીફળ

0
566
Share
Share

તા.૧૬-૧૧-૨૦૨૦ સોમવાર

મેષ(અ.લ.ઈ.) :- યાત્રા પ્રવાસનું આયોજન થાય. માનસિક ચિંતા હળવી થાય. નોકરી-ધંધામાં રાહત. શુભ સમય

વૃષભ(બ.વ.ઉ.) :- ઈષ્ટદેવની ઉપાસનથી મુશ્કેલીમાં રાહત. દિવસ આનંદમય પસાર થાય. આરોગ્ય સુખાકારી.

મિથુન(ક.છ.ઘ.) :- નોકરીમાં બઢતી-ચઢતી શક્યતા. આવકનું પ્રમાણ જળવાઈ રહે. નાણાની ભીડ દૂર થાય.

કર્ક(ડ.હ.) :- રોજગારીની તકો મળે. ર્ધામિક યાત્રા-પ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે.

સિંહ(મ.ટ.) :- વેપાર અર્થે થયેલો પ્રયાસ લાભદાયી બની રહે. નાણાની ભીડ દૂર થાય. આરોગ્ય સંભાળવું.

કન્યા(પ.ઠ.ણ.) :- વેપાર-નોકરી ક્ષેત્રે પ્રગતિ થાય. વિવાહ લગ્ન સંબંધી ઉત્તમ સમય. ધંધાકીય પ્રશ્નો ઉકેલી શકશો.

તુલા(ર.ત.) :- ર્ધામિક યાત્રા-પ્રવાસના યોગ, આકસ્મિક ધન લાભ થાય. રોજગારીની નવી તકો ઊભી થાય.

વૃશ્ચિક(ન.ય.) :- નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનું માર્ગદર્શન મળી રહે. અભ્યાસમાં પ્રગતિ.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- જમીન-વાહન-મકાનના યોગ. નાણાકીય સ્થિતિ મજબૂત જણાય. ચિંતા હળવી બને.

મકર(ખ.જ.) :- નોકરીમાં બઢતી-ચઢતીની શક્યતા. આકસ્મિક ધન લાભ થાય.

કુંભ(ગ.શ.સ.) :- વેપાર અર્થે થયેલા પ્રવાસ લાભદાયી બની રહે. નાણાની ભીડ દૂર થાય.

મીન(દ.ચ.ઝ.) :- ર્ધામિક યાત્રા-પ્રવાસનો યોગ. આરોગ્યની ખૂબ જ સંભાળ લેવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here