દૈનિક રાશીફળ

0
215
Share
Share

તા.૧૪-૧૧-૨૦૨૦ શનિવાર

મેષ(અ.લ.ઈ.) :-ભાગીદારોને તમારે માર્ગદર્શન દેવું પડે તવું આયોજન લાભ દાયક રહે. વિજાતીય મિત્રતા ગાઢ બને.

વૃષભ(બ.વ.ઉ.) :-બીજાના કાર્યમાં ડખલગીરી ન કરતા રોંજીદા કાર્યને વળગી રહેજો જુના મિત્રોની મુલાકાત લાભદાયક રહે.

મિથુન(ક.છ.ઘ.) :-સ્વાસ્થ્ય બાબત સુધારો રહે. સીઝનલ ધંધાર્થી લાભ હરીફો ઉપર વર્ચસ્વ વધવાનું રાજકારણમાં સફળતા.

કર્ક(ડ.હ.) :-વ્યવસાયમાં અનુકુળતાનો વધવાની વિદેશથી પણ લાભ મળે. મહેનતું ફળ મળવાનું લકઝરી ચીજ વસ્તુની ખરીદી થાય.

સિંહ(મ.ટ.) :-નવા કોલ કરારોમાં સફળતા વાળો દિવસ રહે. આવકનું પ્રમાણ વધવાનું ખાવા પીવામાં તકેદારી જરૂરી છે.

કન્યા(પ.ઠ.ણ.) :-શેર બજારમાં મોટા જોખમો ન લેવા કર્જ કરવાથી દૂર રહેજો ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો પ્રવાસ થાય.

તુલા(ર.ત.) :-અગત્યના કાર્યોને સફળ થતા જોઇ શકશો નોકરીમાં લાભ અંગત જીવનમાં ધ્યાન દેજો પ્રયાસમાં જાળવવું.

વૃશ્ચિક(ન.ય.) :-તમારી મહેનતનું ફળ મલવાનું જીવના નવું જોમ જુસ્સો જોવા મળે વિદેશ સાથેના ધંધામાં લાભ રહેવાનો.

ધન(ભ.ધ.ફ.ઢ.) :-ફીલગુડ વાળો દિવસ રહેવાનો નોકરીમાં લાભ મનગમતુ કાર્ય મલે. હરીફોથી પણ લાભ રહેશે. ર્‌આર્થિક લાભ.

મકર(ખ.જ.) :-અંગત જીવનમાં અવસર રહેવાને લઇને રોંજીદા કાર્યમાં અવરોધો રહે. ગુસ્સા ટાળજો- મિલ્કતથી લાભ રહેશે.

કુંભ(ગ.શ.સ.) :-યોગ્ય પ્રયત્નો જરૂર સફળતા અપાવશે. નવી યોજના લાભ દાયક રહેવાની લકઝરી ચીનવસ્તુથી લાભ.

મીન(દ.ચ.ઝ.):-સ્વાસ્થ્ય જાળવવું ભાગીદારોને સાથ સહકાર દેવો મિત્રો સાથે વ્યવસાયની ચર્ચા થાય નવી ઓળખાણ થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here