દૈનિક રાશીફળ

0
262
Share
Share

તા.૧૬-૧૦-૨૦૨૦ શુક્રવાર

મેષ (અ.લ.ઈ.) :- દિવસ દરમ્યાન નોકરીમાં મનગમતી જગ્યા મલવાની રાજકીયલાભ રહે. મિલ્કતથી લાભ મલવાનો.

વૃષભ (બ.વ.ઉ.) :- માનસીક ટેન્સન હળવું થવાનું છે આર્થિક લાભની આશા ફળવાની રોમાન્સમાં સફળતા.

મિથુન (ક.છ.ઘ.) :- સ્વાસ્ત્યમાં સુધારો થવાનો છે સામાજીક પ્રતિષ્ઠા વધે મિત્રોનો સહકાર સારો રહે.

કર્ક (ડ.હ.) :- સંતાનોને કાણે માનસિક તનાવ રહેવાનો મિલ્કતના પ્રશ્નોમાં સફળતા વિદેશથી લાભ.

સિંહ (મ.ટ.) :- જીવનસાથી સાથે મતભેદો થી દૂર રહેજો. સામાજીક કાર્યમાં સફળતા યાત્રા પ્રવાસ થાય.

કન્યા (પ.ઠ.ણ.) :- પિતાશ્રીનો સહકાર રહેવાનો નોકરીમાં પ્રમોશન પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય.

તુલા (ર.ત.) :- તાજગી પૂર્ણ દિવસ રહેવાનો કોઇપણ કાર્યમાં સંપૂર્ણ ધ્યાન દેવું સાંસ્કૃતિક કાર્યમાં સફળતા નોકરીમાં ઉત્સર્વ રહેવાનો.

વૃશ્ચિક (ન.ય.) :- પ્રિયપાત્રની મુલાકાત થાય. કલક્ષેત્રે કોઇ ન ધારેકો લાભ રોજીંદા કાર્યમાં પણ તમારે ધ્યાન દેવું આત્મવિશ્વાસ વધવાનો.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- સર્જનાત્મક કાર્યોમાં સફળતા રહે. તમારા અનુભવોનો લાભ સંસ્થાને મલે. સંતાનોની પ્રગતિ યાત્રા પ્રવાસના શકયતા.

મકર (ખ.જ.) :- નિર્ધારીત સમયમાં કાર્યમાં સફળતા ન મલે. જેથી ટેન્શન રહે. વ્યર્થ સમય ન લગાડતા સાંજ પછી સારો સમય.

કુંભ (ગ.શ.સ.) :- પરિવારજનો સાથે મહત્વના ચર્ચા વિચારણા થાય. સગાઇના કાર્યમાં સફળતા રહે. વિદેશ જવા માટેની તક ઉભી થાય.

મીન (દ.ચ.ઝ.) :- નોકરીમાં દિવસ દરમ્યાન ઉપરા વર્ગ સાથે મતેભેદો ટાળજો તમારા કાર્યને વળગી રહે. જરૂર સફળતા પ્રતિષ્ઠા મેળવશો.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here