દૈનિક રાશીફળ

0
407
Share
Share

તા.૨૪-૦૯-૨૦૨૦ ગુરૂવાર

મેષ(અ.લ.ઈ.) :- ભૌતિક સુખ મેળવવાના પ્રયત્નો ફળવાના તમો ખૂબ જ મહેનતું છો. કયારેક ઉતાવળ કરી બેસો છો.

વૃષભ(બ.વ.ઉ.) :- નાણાકીય બાબતો ઉપર તમારે કોઇના ભરોષે નિર્ણયો ન લેવા લાગણીઓને કાબુમાં રાખવી જરૂરી રહે.

મિથુન(ક.છ.ઘ.) :- ન ધારેલી તક મલવાની છે. અંબશ્રધ્ધાથી દૂર રહેજો વિદેશથી લાભ મલે સંગીત કલાક્ષેત્રે સફળતા મલવાની.

કર્ક(ડ.હ.) :- આળસવૃત્તિ તમારી પ્રગતિને અવરોધે તેનું ધ્યાન રાખજો દરીયાઇ જગ્યાએ ફરવા જવાની તક મલવાની.

સિંહ(મ.ટ.) :- સફળતા માટે સ્વભાવમાં પરિવર્તન કરવાની જરૂર છે તે બાબતનો અહેસાસ થાય પ્રતિષ્ઠા વધવાની છે.

કન્યા(પ.ઠ.ણ.) :- બીજાના પ્રશ્નો સમજવાની કોશીષ કરવાની જરૂર છે. શેર સટ્ટામાં સમજદારી કેળવજો નવી ઓળખાણથી લાભ.

તુલા(ર.ત.) :- વધુ પડતી લાગણીઓને લઇને કોઇ તકલીફો ઉભી ન થાય તેનું ધ્યાન રાખજો કર્જ ન કરવું.

વૃશ્ચિક(ન.ય.) :- સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નોમાં રાહત રહે. વિજાતીય સંબંધો ગાઢ બને નોકરીમાં અનુકુળતા રહે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- દિવસ દરમ્યાન નવી ઓળખાણથી લાભ રહે. વિચારો પ્રબળ બને રાજકીય લાભ રહે.

મકર(ખ.જ.) :- કિંમતી ચીજવસ્તુની ખરીદી થાય પરિવારના સભ્યોની જરૂરીયાતો વધે વિદેશથી લાભ

કુંભ(ગ.શ.સ.) :- વ્યકિતગત જીવનમાં સમસ્યાઓ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું -સંસ્થામાં સારો હોદ્દો મલે.

મીન(દ.ચ.ઝ.) :- દિવસ દરમ્યાન અગ્રગણ્ય વ્યકિતઓના મુલાકાત થાય પરિવારના ઉત્સાહનો માહોલ છવાયેલો રહે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here