દૈનિક રાશીફળ

0
341
Share
Share

તા.૨૩-૦૯-૨૦૨૦ બુધવાર

મેષ (અ.લ.ઈ.) :-       પ્રવાસની ઇચ્છા ફળવાની મનગમતી સ્વાસ્થય બાબત સુધારો જોવા મળે નોકરીમાં અનુકુળતા રહેવાની

વૃષભ (બ.વ.ઉ.) :-જાહેર સંસ્થામાં સારો હોદો મેળવવાના પ્રયત્નો ફળવાના મનગમતી વ્યકિતની મુલાકાત લાભદાયક રહેવાની

મિથુન (ક.છ.ઘ.)ઃ- રાજકારણમાં સફળતા રહે ભાઇ બહેનો સાથે સુમેળ રાખવો ખર્ચ ઉપર કાબુ રાખજો વીદેશથી લાભ રહે

કર્ક(ડ.હ.)ઃ-માનસીક તનાવનો સામનો રહે અટકતા કાર્યોને વેગ મળવાનો કોર્ટ કેસના પ્રશ્નો સમાધાનથી લાભ રહે

સિંહ(મ.ટ.) :- શેર સટાથી જાળવવુ નોકરીમાં અધિકારી વર્ગને સહકાર દેવો ઉધાર ધંધાથી દુર રહેજો પ્રવાસમાં અનુકુળતા

કન્યા (પ.ઠ.ણ.) :- પરીવારના સભ્યો અને સમાજના કાર્યો માટે નાણાકીય ખર્ચ રહેવાનો નોકરીમાં બઢતીના યોગ બને

તુલા (ર.ત.) :- પરીવારના સભ્યો અને સમાજના કાર્યો દ્વારા નાણાકીય ખર્ચ રહેવાનો નોકરીમાં બઢતીના યોગ બને પ્રવાસ થાય

વૃશ્ચિક (ન.ય.) :- બેકાબુ વિચારોને કાબુમાં રાખવાની સલાહ છે મિત્રોની ગેરસમજો ન થાય તેનુ ધ્યાન રાખજો વિકાસના કાર્યોમાં લાભ

ધન (ભ.ધ.ફ.ઢ.) :- વાદ વિવાદોનો અંત આવે સગા સ્નેહીજનો સાથે સુમેળ વધે નોકરીમાં ચીવટ રાખજો અધિકારીઓને સાથ સહકાર દેવો

મકર (ખ.જ.) :- સાહીત્ય ક્ષેત્રે રૂચી વધાવની પ્રીયપાત્રની મુલાકાત શકય બને માનસીક અંજપો દુર થવાનો નોકરીમાં લાભ રહે

કુંભ (ગ.શ.સ.) :- સ્થાવર મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા મિત્રો સાથે પ્રવાસ થાય આયોજન થાય વિદેશ વસતા સગાઓનો સહકાર રહે

મીન (દ.ચ.ઝ.) :- કોર્ટ કેસના પ્રશ્નોથી દુર રહેજો પ્રતિષ્ઠા જાળવવા સંઘર્ષ રહે નોકરીમાં બદલીના ચાન્સ ઉભા થાય કર્જ ન કરવુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here