દૈનિક રાશીફળ

0
44
Share
Share

તા.૧૫-૦૯-૨૦૨૦ મંગળવાર

મેષ(અ.લ.ઈ.)ઃ-આત્માવિશ્વાસ વધારવો અગત્યના કાર્યો બાબત નિર્ણય લઇ શકાય નોકરીમાં લાભ કર્જ ન કરવું.

વૃષભ(બ.વ.ઉ.)ઃ-કોર્ટ કચેરી સંબંધિત કાર્યોમાં સુખદ ઉકેલ આવવાની શકયતા. અધિકારી વર્ગ સાથે આત્મીયતા રાખવી.

મિથુન(ક.છ.ઘ.)ઃ-હૃદયસ્પર્શી શુભાશુભ ઘટના બને યુવા વર્ગને મનગમતી વ્યકિતની મુલાકાત થાય પ્રવાસનો યોગ.

કર્ક(ડ.હ.)ઃ-આત્મવિશ્વાસને કાબુમાં રાખવો જરૂરી પરિવારનાં સભ્યો સાથે દલીલબાજીથી દૂર રહેવાની સલાહ છે.

સિંહ(મ.ટ.)ઃ-લખાણ કે દસ્તાવેજોના કાર્યોમાં સફળતા સમાજીક પ્રતિષ્ઠા વધે. નોકરીમાં ઉપર વર્ગ સાથે ચર્ચા થાય.

કન્યા(પ.ઠ.ણ.)ઃ-આવકનું પ્રમાણ જળવાઇ રહે. સ્વાસ્થ્ય બાબત સામાન્ય પ્રશ્નો રહે ગુસ્સાને કાબુમાં રાખજો.

તુલા(ર.ત.)ઃ-દિવસ દરમ્યાન માંગલીક કાર્યોમાં સફળતા રહે. કાર્યક્ષેત્રેનો વિકાસ થાય. શેર સાટ્ટામાં અનુકુળતા રહે.

વૃશ્ચિક(ન.ય.)ઃ-નવા રોકાણની ઇચ્છા ફળવાની નોકરીમાં મનગમતી જગ્યા મલે અંધશ્રધ્ધાથી દુર રહેજો.

ધન(ભ.ધ.ફ.ઢ.)ઃ-સંતાનોની પ્રગતિ રહે. સંસ્થામાં સારો હોદ્દો મલે રાજકીય લાભ માનસિક તનાવ હળવો થાય નવી યોજનામાં લાભ.

મકર(ખ.જ.)ઃ-લગ્નજીવનમાં ગેરસમજોની શકયતા વિદેશથી લાભ મિલ્કતના પ્રશ્નોમાં કોઇ ન ધારેલી સફળતા.

કુંભ(ગ.શ.સ.)ઃ-વિલવારસાના પ્રશ્નોમાં અનુકુળતા રહે. મિત્રોનો સહકાર મલવાનો. નોકરીમાં કોઇ મહત્વના પરિવર્તન રહે.

મીન(દ.ચ.ઝ.)ઃ-આવક વધારવાના પ્રયત્નો ફળે સરકારી કાર્યોમાં અનુકુળતા માતુશ્રીનો સહકાર સારો રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here