દૈનિક રાશીફળ

0
257
Share
Share

તા.૧૩-૦૯-૨૦૨૦ રવિુવાર

મેષ (અ.લ.ઈ.) :- વિદેશથી શુભ સમાચાર આવે સહકારી કાર્યોના અનુકુળતા રહેવાની વાણી ઉપર કાબુ રાખવો રાજકીય લાભ.

વૃષભ (બ.વ.ઉ.) :- કાર્ડ શકિત વધવાની રોંજીદા કાર્યોમાં અનુકુળતા ઉધારી ધંધાથી દૂર રહેજો અભ્યાસમાં સફળતા મલવાની.

મિથુન (ક.છ.ઘ.) :- પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાની. મિલ્કતની લે-વેચવા ઉતાવળ ન કરવી પ્રતિષ્ઠા જાળવવા વધુ મહેનત જરૂરી.

કર્ક (ડ.હ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાનો, અધિકારી વર્ગ સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય તેવું આયોજન થાય.

સિંહ (મ.ટ.) :- વિજાતીય સંબંધોને લઇને માનસિક ટેન્સન રહે. જેથી નકારાત્મક વિચારો ટાળવા સફળતા માટે થોડી ધીરજ કેળવો.

કન્યા (પ.ઠ.ણ.) :- મોસાળ પક્ષેથી લાભ રહે. સ્થળાંતરની ઇચ્છા ફળવાની લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહેવાનો.

તુલા (ર.ત.) :- નોકરીમાં મનગમતી જગ્યા મલે સ્ત્રીઓથી લાભ રહે. ઉત્સાહ વધે. જુના કર્જના પ્રશ્નોથી ટેન્સન પણ રહે. પ્રવાસ થાય.

વૃશ્ચિક (ન.ય.) :- નિરાશા ઉભા થાય તેવું વાંચન ન કરવુ઼ મિલ્કતના પ્રશ્નોમાં લાભ રહે. પરિવારના સભ્યો સાથે સુમેળ રાખવો.

ધન (ભ.ધ.ફ.ઢ.) :-અગત્યના નિર્ણયોમાં સમજદારી કેળવજો હિતેચ્છુઓની સલાહ લેવી જાહેર જીવનમાં મહેનતનું ફળ મલવાનું કર્જ ન કરવું.

મકર (ખ.જ.)ઃ-મિત્રો સાથે પ્રવાસનું આયોજન થાય નોકરીમાં કોઇ પરિવર્તન ન કરવું સ્થિરતાથી લાભ મલવાનો. ગુસ્સો ટાળજો.

કુંભ  (ગ.શ.સ.) :- કિંમતી ચીજ વસ્તુની ખરીદી પાછળ ખર્ચ રહેવાનો પરિવારના વડીલોની તબીયત બાબત બેદરકારી ટાળવી મુસાફરી થાય.

મીન (દ.ચ.ઝ.) :- નોકરીમાં જવાબદારીઓ વધવાની છે અરકતા કાર્યો આગળ વધવાના પ્રણય પ્રસંગોમાં સાવધાની રાખવી કર્જ ન કરવું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here