દૈનિક રાશીફળ

0
288
Share
Share

તા.૦૩-૦૯-૨૦૨૦ ગુરૂવાર

મેષ (અ.લ.ઈ.) :- મહત્વનો હોદ્દો મેળવવાના પ્રયત્નો ફળવાના પ્રતિષ્ઠામાં વધારો થવાનો લગ્નજીવનમાં ગેરસમજોથી દૂર રહેજો.

વૃષભ (બ.વ.ઉ.) :- સગાઇ લગ્નના કાર્યને લઇને પ્રવાસનો યોગ થાય નાણાકીય બાબતોને લઇને પરશાની રહે. સ્વાસ્થ્ય બાબત જાળવવું.

મિથુન (ક.છ.ઘ.) :- નજીકતા સગા સ્નેહીજનો સાથે સુમેળ રાખવો નવી યોજનામાં જાળવવું ભૌતિક સુખ સગવડતાઓ વધે પ્રવાસ થાય.

કર્ક (ડ.હ.) :- રાજકીય વ્યકિતઓ સાથે મહત્વની ચર્ચા વિચારણા થાય. લકઝરી ચીજ વસ્તુની ખરીદી પાછળ લગાવ વધવાનો.

સિંહ (મ.ટ.) :- નકારાત્મક વિચારોથી દૂર રહેજો. ભાઇ-બહેનો સાથે સુમેળ વધવાનો ઇલેકટ્રોનિક ચીજ વસ્તુ પાછળ ખર્ચ કરવો પડે.

કન્યા (પ.ઠ.ણ.) :- નોકરીમાં બદલીના ચાન્સ મિલ્કતના પ્રશ્નોમાં સાવધાની રાખવી. લગ્ન ઇચ્છુકોને સફળતા વાળો સમય.

તુલા (ર.ત.) :- નોકરીમાં વાતાવરણ સુમેળ ભર્યુ રહેવાનું નવી ઓફર પણ આવે. લગ્નજીવનમાં ગેર સમજોથી જાળવજો.

વૃશ્ચિક (ન.ય.) :- આવકની સાથે ખર્ચ પણ રહેવાનો છે. લકઝરી ચીજ વસ્તુની ખરીદી થાય સ્વાસ્થ્ય બાબત સુધારો રહેવાનો.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- રાજકારણમાં સફળતા મલવાની નકારાત્મક વિચારોથી દૂર રહેજો. નોકરીમાં બદલીની શકયતા કર્જમાં રાહત.

મકર (ખ.જ.) :- ખાવાપીવા બાબત તકેદારી કેળવજો લકઝરી ચીજ વસ્તુનો લગાવ વધે. કર્મચારી વર્ગની સાથે મહત્વની ચર્ચા

કુંભ (ગ.શ.સ.) :- આધ્યાતિમક વિચારોમાં વધારો થવાનો. યુવા વર્ગને રોમાન્સમાં સફળતા-જીવનમાં ઉત્સાહ વધવાનો મિત્રોની લાભ

મીન (દ.ચ.ઝ.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના વિદેશથી લાભ રહે. શેર સટ્ટામાં નિર્ણયો મહત્વના રહે. પ્રવાસ થાય.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here