દૈનિક રાશીફળ

0
191
Share
Share

તા.૧૮-૦૮-૨૦૨૦ મંગળવાર

મેષ (અ.લ.ઈ.) :- ખર્ચ અને વાણી ઉપર કાબુ રાખજો મિત્રોથી શુભેચ્છા મેળવશો. નવા આયોજનમાં આગળ વધવાની ઇચ્છા ફળે.

વૃષભ (બ.વ.ઉ.) :- કારણ વગરના વિચારો ટાળવા ભાગદોડથી દૂર રહેજો રાજકીય વ્યકિતઓની મુલાકાત શકય બને ખર્ચ રહે.

મિથુન (ક.છ.ઘ.) :- પરિવારના વડીલોના આર્શિવાદ મેળવશો વિદેશથી સારા સમાચાર શુભેચ્છા મેળવશો રોમાન્સમા સફળતા.

કર્ક (ડ.હ.) :- સતત કામકાજ અને જોમ-જુસ્સો જળવાઇ રહેશે શુભેચ્છકો અને કર્મચારીઓની સાથે પાર્ટીનું આયોજન થાય ખર્ચ રહે.

સિંહ (મ.ટ.) :- રસ્તે ચાલતા સાવધાની રાખવી આત્મવિશ્વાસ વધવાનો વિજાતીય સંબંધો ગાઢ બને તહેવારનો ઉત્સાહ રહે.

કન્યા (પ.ઠ.ણ.) :- નાણાકીય બાબતો પર લાભ રહે. વિદેશ જવાની તક મલે. બપોરે સુધીનો સમય વિશેષ લાભ કર્તા રહેવાનો મિત્રોથી લાભ.

તુલા (ર.ત.) :- ઉપરી વર્ગ સાથે સુમેળ રાખવો. વાદ-વિવાદને સ્થાન ન આપવા કોઇ ધંધાની પ્રગતિમાં ધ્યાન આપો. સમયના સાથે મળવાનો

વૃશ્ચિક (ન.ય.) :- નોકરીમાં કોઇ લાભ ગણવાનો મહત્વના કાર્યોને આગળ વધારો મિત્રોનો સાથ સહકાર મલે. આર્થિક લાભો પણ ગણે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- સામાજીક પ્રતિષ્ઠામાં વધારો થવાનો ધંધામાં વૃદ્ધિ શકય બનવાણી છે. શેર બહારથી કોઇ સારો લાભ શંકય બને માતુશ્રીનો સહકાર મલે.

મકર (ખ.જ.) :- આવકનું પ્રમાણ વધારવામાં સફળતા રહે. કિંમતી ચીજ વસ્તુની ખરીદી થાય કાર્ય શકિત વેગીતી બનવાની છે.

કુંભ (ગ.શ.સ.) :- કાર્યભાર રહેવાનો છે. માતાથી લાભ રહેશે. ઉતેજનાની સાથે બુદ્ધિનો પણ ઉપયોગ કરજો જરૂર સફળ.

મીન (દ.ચ.ઝ.) :- નોકરી ધંધામાં પ્રગતિવાળો સમય ભાઇ બહેનો સાથે સહકાર મલે નવું આયોજન સફળ થવાનું વિદેશથી લાભ.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here