દૈનિક રાશીફળ

0
103
Share
Share

તા.૦૬-૦૭-૨૦૨૦ સોમવાર

મેષ(અ.લ.ઈ.) :- સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.

વૃષભ(બ.વ.ઉ.) :- બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ આવક વધે. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.

મિથુન(ક.છ.ઘ.) :- શેરબજારથી લાભ થાય. ર્‌આથિક સ્થિતિ મજબૂત બનતી જણાય. આરોગ્ય સુખાકારી રહે.

કર્ક(ડ.હ.) :- વેપાર અર્થે થયેલો પ્રવાસ લાભદાયી બની રહે. માનસિક ટેન્શન ઓછું રહે. સમય શુભ. જમીન-મકાન ખરીદી શક્ય બને.

સિંહ(મ.ટ.) :- નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

કન્યા(પ.ઠ.ણ.) :- ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ર્ધામિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.

તુલા(ર.ત.) :- પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

વૃશ્ચિક(ન.ય.) :- શેર સટ્ટાકીય બાબતોથી સંભાળવું. માનસિક ચિંતા હળવી બને. અકંદરે સમય શુભ. રોજગારીની તકો મળે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- નોકરીમાં ઉપર અધિકારીનું માર્ગદર્શન મળી રહે. બદલી-બઢતીની શક્યતા આરોગ્ય સુખાકારી.

મકર(ખ.જ.) :- વારસાગત મિલકતની પ્રાપ્તિ થાય. આવકનું પ્રમાણ જળવાઈ રહે.

કુંભ(ગ.શ.સ.) :- જમીન, વાહન, મકાનના યોગ. આરોગ્ય સુખાકારી, કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની રહે.

મીન(દ.ચ.ઝ.) :- ઇષ્ટદેવની કળપાથી મુશ્કેલીમાં રાહત. ર્ધામિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here