દૈનિક રાશીફળ

0
322
Share
Share

તા.૩૦-૦૬-૨૦૨૦ મંગળવાર(જી.એન.એસ)

મેષ (અ.લ.ઈ.) :- આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીંઠા મળતાં લાગે.સંતાનસુખ મળે.

વૃષભ (બ.વ.ઉ.) :- વાવ-વિવાદ ટાળજો. આપની મૂંઝવણ વધતી લાગે. સફળતા આખરે જરૂર મળતી જણાય.

મિથુન (ક.છ.ઘ.) :- નાણાકીય પ્રશ્નોની ચિંતા રહે. ધાર્યું ન થતાં ચિંતા નિરાશા જણાય. કૌટુંબિક કામ સફળ થાય.

કર્ક (ડ.હ.) :- કૌટુંબિક કામકાજમાં સફળતા મળે. અગત્યના કામમાં આગળ વધી શકશો.

સિંહ (મ.ટ.) :- અંગત પ્રશ્નોની ચિતા રહે. ખર્ચ-ખરીદી જણાય. મહત્ત્વના કામ સફળ થતાં લાગે.

કન્યા (પ.ઠ.ણ.) :- વ્યાવસાયિક તેમજ અન્ય મહત્ત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાતીથી આનંદ રહે.

તુલા (ર.ત.) :- લાભથી આશા ઠગારી નીવડે. કૌટુંબિક કામ સફળ થાય. પ્રવાસ અંગે ખર્ચ-વ્યય રહે.

વૃશ્ચિક (ન.ય.) :- મનની મુરાદ મનમાં રહે. વાદ-વિવાદ ટાળજો, કૌટુંબિક પ્રશ્નોની મૂંઝવણ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- પ્રતિકૂળતામાંથી માર્ગ મેળવી શકશો. નિરાશા દુર થાય. અગત્યનું કાન બનતું જણાય.

મકર (ખ.જ.) :- લાભની તક મળે તે ઝડપી લેજો. આરોગ્ય અંગે તકેદારી લેજો. ગૃહવિવાદનો ઉકેલ મળે.

કુંભ (ગ.શ.સ.) :- આર્થિક પ્રશ્નોથીં ચિતા રહે. સંપત્તિના કામ અંગે પ્રતિકુળ રહે. મિલન-મુલાકાતથી લાભ મળે.

મીન (દ.ચ.ઝ.) :- ધાર્યું કાર્ય અંગે અડચણ રહે. મહત્ત્વની મુલાકાતથી આનંદ. સ્નેહી-સ્વજનનો સહકાર રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here