દૈનિક રાશીફળ

0
693
Share
Share

તા.૨૮-૦૬-૨૦૨૦ રવિવાર

મેષ(અ.લ.ઈ.):-ભાઇ-બહેનો સાથે મિલ્કત મુલાકાત થાય માનસિક ઉત્સાહ વધે નોકરીમાં પરિવર્તનની શકયતા.

વૃષભ(બ.વ.ઉ.):-કાર્યક્ષેત્રે વધવાનું -સામાજીક પ્રતિષ્ઠા વધે હરીફોની લાભ પાર્ટીનું આયોજન થાય કર્જમાં રાહત.

મિથુન(ક.છ.ઘ.):-કાર્યભાર રહેવાનો અધિકારી, વર્ગ સાથે મહત્વની ચર્ચા-વિચારણા થાય ખર્ચ ઉપર કાબુ રાખવો પ્રવાસ થાય.

કર્ક(ડ.હ.):-મિલ્કતના પ્રશ્નોમાં અનુકુળતા રહેવાની છતાં નિર્ણયો બાબત અવઢવમાં રહેશો વિદેશથી આર્થિક લાભ.

સિંહ(મ.ટ.):-લેખન કાર્યમાં સફળતા મલવાની મહત્વના કાર્યમાં કોઇની મદદ મલે. નોકરીમાં પરિવર્તન ન કરવું.

કન્યા(પ.ઠ.ણ.);-જુના સંબંધો વધુ ગાઢ બને નોકરીમાં લાભ પ્રમોશનના ચાન્સ વિજાતીય વ્યકિતનો સહકાર રહે.

તુલા(ર.ત.):-તુલા- આર્થિક પ્રશ્નો હલ કરવામાં કોઇ મિત્રનો સહકાર મલે. નકારા ખર્ચાઓ ઉપર કાબુ રાખવો.

વૃશ્ચિક(ન.ય.):-મનોવૃત્તિ ઉપર કાબુ રાખજો બીજાને મદદ કરવાની ભાવના કેળવજો. વિદેશથી લાભ મલવાનો.

ધન(ભ.ધ.ફ.ઢ.):-લાંબા ગાળાની ઇચ્છા ફળવાની છે. નવી તા મલવાની સામાજીક કાર્યોમાં સફળતા રહેશે.

મકર(ખ.જ.):-સાંજે પછીનો સમય વધુ અનુકુળતા સુચવે છે. નોકરીમાં ઉપરા વર્ગનો સાથ સહકાર મલવાનો.

કુંભ(ગ.શ.સ.):-હોદ્દાને લઇને લોકો તમનો આવકાર આવશે. આધ્યાત્મિક બાબતોમાં વધુ રસ રહેવાનો છે.

મીન(દ.ચ.ઝ.):-મિલકતના પ્રશ્નોને લઇને ટેન્સન રહે. મહત્વના નિર્ણયો બાબત સાવધાની રાખવી જરૂરી રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here