દૈનિક રાશીફળ

0
273
Share
Share

તા.૨૬-૦૬-૨૦૨૦ શુક્રવાર

મેષ(અ.લ.ઈ.) :- નોકરીમાં પોઝીશન મજબૂત બની રહે. સીઝનલ ધંધામાં અનુકુળતા લકઝરી ચીજ વસ્તુનો લગાવ રહે.

વૃષભ(બ.વ.ઉ.) :- સંસ્થાના કાર્યને લઇને પ્રવાસ થાય પરિવારના કાયર્‌?માં પણ ધ્યાન દેવું સગાઇ લગ્નના કાર્યમાં સફળતા.

મિથુન(ક.છ.ઘ.) :- મહત્વના કાર્યોમાં થોડી ધીરજ રાખો જરૂર સફળ થશે. તમારા વ્યકિતત્વનો લાભ મલે શેર સટ્ટામાં અનુકુળતા.

કર્ક(ડ.હ.) :- રહેણાકના મકાનમાં લકઝરી ફેરફારોની ઇચ્છા ફલે આત્મવિશ્વાસ કેળવવો વિજાતીય મિત્રતામાં મતભેદો રહે.

સિંહ(મ.ટ.) :- નવી ભાગીદારી યોજનામાં સફળતા, રાજકીય રીતે અનુકુળ સમય યાત્રા પ્રવાસની ઇચ્છા ફલે. કર્જન કરવું.

કન્યા(પ.ઠ.ણ.) :- પ્રમાણીકતા એ જ તમારી સફળતાની ચાવી છે નવી યોજનામાં લાભ નોકરીમાં બદલી પ્રમોશનના ચાન્સ.

તુલા(ર.ત.) :- કાર્યક્ષેત્રે વધવાનું છે ભાઇ બહેનોની સહકાર મલવાનો. સાંજ પછીનો સમય વધુ લાભદાયક.

વૃશ્ચિક(ન.ય.) :- મહત્વકાંક્ષાઓને કાબુમાં રાખજો. હોટલ, ખાણી-પીણીના વ્યવસાયથી લાભ કાર્યભાર બાબત સજાગ રહેજો.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- મિલ્કત અંગેના નિર્ણયો બાબત કોઇ ઉતાવળ ન કરવી કર્મચારી વર્ગનો સાથે સહકાર સારો રહે.

મકર(ખ.જ.) :- અંધ શ્રધ્ધામાં ન અટવાતા મહેનતું ફળ મલે બુધ્ધિ પ્રતિભા સતેજ થાય. યાત્રા પ્રવાસમાં સફળતા.

કુંભ(ગ.શ.સ.) :- શેર સટ્ટામાં જન્મતા ગ્રહો પ્રમાણે લાભાલાભ રહે. થોડા રીલેકસ રહેવાની કોશીષ કરવાથી લાભ.

મીન(દ.ચ.ઝ.) :- માતુશ્રીની સાથે યાત્રા પ્રવાસ થાય. પરિવારમાં માંગલીક પ્રસંગો ઉભા થાય મિત્રોનો સહકાર રહે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here