દૈનિક રાશીફળ

0
268
Share
Share

તા.૨૩-૦૬-૨૦૨૦ મંગળવાર

મેષ(અ.લ.ઈ.) :- સગા સ્નેહીજનો સાથે મુલાકાત થાય આર્થિક રીતે લાભ રહે. વિદ્યા અભ્યાસમાં અનુકુળતા રહેવાની રાજકીય લાભ રહે.

વૃષભ(બ.વ.ઉ.) :- તબીયત બાબત ધ્યાન દેજો માનસિક ટેન્સન હળવું થવાનું નકારાત્મક વિચારોથી દૂર રહેજો પ્રવાસનું આયોજન થાય.

મિથુન(ક.છ.ઘ.) :- વિલંબમાં પડેલા કાર્યો આગળ વધવાના મનની મુંઝવણો હળવી થતી જોઇ શકાય. ધાર્મિક યાત્રા પ્રવાસની ઇચ્છા ફળવાની.

કર્ક(ડ.હ.) :- તમારી કાર્ય કરવાની કુશળતા તમોને સફળતા તરફ લઇ જશે નવી ઓફર પણ આવે રાજકીય વ્યકિતની મુલાકાત થાય.

સિંહ(મ.ટ.) :- વિદેશ સાથેના બીઝનેશનમાં સફળતા મલવાની ભાઇ-બહેનો સાથે મિલ્કતની ખરીદીની ચર્ચા વિચારણા થાય.

કન્યા(પ.ઠ.ણ.) :- પરિવારમાં માંગલિક પ્રસંગો ઉભા થાય નોકરીમાં બદલીના ચાન્સ કાનૂની ગુંચવણોથી દૂર રહેજો આત્મવિશ્વાસ જાળવવો.

તુલા(ર.ત.) :- મહત્વના કાર્યોમાં ધ્યાન દેજો માતુશ્રીના સ્વાસ્થ્ય બાબત જાળવવું વિદેશથી લાભ મલવાનું.

વૃશ્ચિક(ન.ય.) :- નવી ભાગીદારી યોજનામાં અનુકુળતા કર્જમાં રાહત. લગ્ન ઇચ્છુકોને મનગમતી ઓફર આવે.

ધન(ભ.ધ.ફ.ઢ.) :- ટીમ વર્કનો લાભ મલવાનો આવકનું પ્રમાણ જળવાઇ રહે. નોકરીમાં મનગમતુ કાર્ય મલવાનું.

મકર(ખ.જ.) :- વિપરીત સંજોગો દૂર થતા જોઇ શકશો નવી યોજનામા સફળતા. વિદેશથી લાભ મલવાનો છે.

કુંભ(ગ.શ.સ.) :- જવાબદારીઓ વધવાની છે મિલ્કતના પ્રશ્નોમાં લાભ નોકરીમાં પ્રમોશન વિદેશ જવાની તક મલે.

મીન(દ.ચ.ઝ.) :- વિકાસ માટેના પ્રયત્નો ફળવાના સામાજીક કાર્યોમાં સફળતા નોકરીમાં નવી ઓફર આવે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here