દૈનિક રાશીફળ

1
4165
Share
Share

તા.૨૬-૦૪-૨૦૨૦  રવિવાર

મેષ(અ.લ.ઈ.)ઃ-તમારા કાર્યની કદર થવાની છે સામાજીક રીતે અનુકુળતા મિત્રો બનાવવામાં સફળતા કર્જમાં રાહત.

વૃષભ(બ.વ.ઉ.)ઃ-તમારૂ કોશલ ઝળહી ઉઠવાનું છે રાજકીય રીતે લાભ લાગણીઓને કાબુમાં રાખવી – મિલકતથી લાભ રહે.

મિથુન(ક.છ.ઘ.)ઃ-પરિવારના સભ્યોની જરૂરીયાતો વધવાની -વડીલ- વર્ગના સ્વાસ્થ્ય બાબત જાળવવું -વિદેશથી લાભ.

કર્ક(ડ.હ.)ઃ-સંસ્થામાં સારો હોદ્દો મલવાનો સંયુકત મિલ્કતના પ્રશ્નોમાં કોઇ ગુંચવણો હશે તો તે દૂર થવાની.

સિંહ(મ.ટ.)ઃ-તમો જે વ્યકિતની મદદ ઇચ્છો છો તે ન મળતા તમો ટેન્સનમાં રહેશો. નકારાત્મ વિચારોને ટાળજો.

કન્યા(પ.ઠ.ણ.)ઃ-સંતાનોના અભ્યાસને લઇને ખર્ચ રહે. કોઇ નવું આયોજન ટાળવું પડે-મિલ્કત ઉપર કર્જ ન કરવું.

તુલા(ર.ત.)ઃ-મહત્વની વ્યકિતની મુલાકત થાય ભાઇ-બહેનો સાથે પ્રવાસનું આયોજન થાય. મકાન ખરીદીની ઇચ્છા ફળે.

વૃશ્ચિક(ન.ય.)ઃ-નવીન કામગીરીઓ હાથ ઉપર આવે આવેશથી દૂર રહેજો લગ્ન જીવનમાં ગેર સમજો થી દૂર રહેજો.

ધન(ભ.ધ.ફ.ઢ.)ઃ-નિયમિતતા કેળવવી જરૂર છે. ખરીદી પાછળ ખર્ચ રહે. પરિવારના સભ્યો સાથે દલીલબાજીથી દૂર રહેજો.

મકર(ખ.જ.)ઃ-આવક વધારવાના પ્રયત્નો ફળવાના જીવનમાં જોમ જાળવી રાખવો સંતાનોનો સહકાર સારો રહેશે પ્રવાસ થાય.

કુંભ(ગ.શ.સ.)ઃ-રચનાત્મક કાર્યોમાં સફળતા વાળો સમય રહેશે. નાણાકીય બાબતોમાં સતર્કતા રાખજો ધાર્મિક યાત્રા પ્રવાસ થાય.

મીન(દ.ચ.ઝ.)ઃ-આવક કર્તા ખર્ચ ન વધે તેનું ધ્યાન રાખજો ભાઇ-બહેનો સાથે મતભેદો ટાળવા કાનૂની પ્રશ્નોથી દૂર રહેજો.

 

 

Share
Share

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here