દૈનિક રાશીફળ

0
3637
Share
Share

તા.૧૫-૦૪-૨૦૨૦  બુધવાર

મેષ (અ.લ.ઈ.) :- સ્વાભાવને કારણે ગુંચવણો ઉભી કરો છો આ બાબતને ધ્યાનમાં લેજો કલાક્ષેત્રે સફળતા રહે.

વૃષભ (બ.વ.ઉ.) :- આવક વધારવાનાં પ્રયત્નો ફળવાના છે. અંગત મિત્રામાં કોઇ અવરોધોનો સામનો રહેવાનો.

મિથુન (ક.છ.ઘ.) :- સાઇડ બીઝનેશથી લાભ રહેવાનો યાત્રા પ્રવાસમાં સફળતા મલવાની લગ્ન જીવનમાં સુમેળ વધે.

કર્ક (ડ.હ.) :- જલીન મકાનના કાર્યોમાં સફળતા રહે. આવકનું પ્રમાણ જળવાઇ રહેવાનું પ્રવાસમાં અનુકુળતા.

સિંહ (મ.ટ.) :- મહેનતનું ફળ મલવાનું છે નકારાત્મક વિચારો ટાળજો નાણાકીય મુશ્કેલીઓ દુર થવાની છે.

કન્યા (પ.ઠ.ણ.) :- નાણાકીય જવાબદારીઓ લેવાથી દૂર રહેજો નોકરીમાં લાભની ઇચ્છા ફળવાની છે.

તુલા (ર.ત.) :- અડગ શ્રધ્ધા તમારા કાર્યમાં જરૂર સફળતા અપાવશે. માતા-પિતાનું માર્ગદર્શન ઉપયોગી રહે.

વૃશ્ચિક (ન.ય.) :- આવક વધારવાના પ્રયત્નો ફળવાના નોકરીમાં કોઇ મનગમતું પરિવર્તન થાય. શેર સટ્ટામાં લાભ મલવાનો.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- નોકરીમાં લાભ ઇ-મેઇલ દ્વારા સારો લાભ રહે. નવી ઓળખાણ થાય. મિલ્કતના પ્રશ્ને હલ થાય.

મકર (ખ.જ.) :- વિદેશ સાથેના વ્યવસાયમાં ઇમેઇલ દ્વારા સફળતા મેળવશો. સીઝનલ ધંધામાં લાભ પ્રવાસમાં અનુકુળતા.

કુંભ (ગ.શ.સ.) :- આત્મવિશ્વાસ વધે તેવું વાંચન કરવાથી તમોને ન ધારેલો લાભ રહે. સગાઇનું કાર્ય સફળ થાય

મીન (દ.ચ.ઝ.) :- સામાજીક કાર્યોમાં કોઇની મદદ મલવાની છે વિજાતીય સંબંધો ગાઢ બને કર્જ ન કરવું.

https://wp.me/pbR7I8-ah7

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here