દૈનિક રાશીફળ તા.૨૯-૦૬-૨૦૨૦ સોમવાર

0
18
Share
Share

મેષ (અ.લ.ઈ.) :- દિવસ આનંદમય પસાર થાય. અભ્યાસમાં પ્રગતિ થાય. આરોગ્ય સુખાકારી સારી રહે.

વૃષભ (બ.વ.ઉ.) :-ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

મિથુન (ક.છ.ઘ.) :- સટ્ટાકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.

કર્ક (ડ.હ.) :- ઇષ્ટદેવની ઉપાસનાથી રાહત. ધાર્મિક યાત્રાપ્રવાસનો યોગ. કૌટુંબિક વાતાવરણ સુમેળ રહે.

સિંહ (મ.ટ.) :- નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જણાય.રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

કન્યા (પ.ઠ.ણ.) :- આકસ્મિક લાભ થાય. અકીલા પદ-પ્રતિષ્ઠામાં વધારો થઆય. નોકરી-ધંધામાં પ્રગતિ થાય. પત્ની તરફથી શુભ સમાચાર મળે.

તુલા (ર.ત.) :- પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન.ય.) :- નાણાંકીય સ્થઇતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

ધન (ભ.ધ.ફ.ઢ.) :- વારસાગત મિલકતના પ્રશ્નો ઊભા થાય. નોકરી-ધંધામાં રાહત રહે. આરોગ્ય જળવાઈ રહે.

મકર (ખ.જ.) :-વેપાર અર્થે પ્રવાસ લાભદાયી રહે. કુટુંબસુખ ઉત્તમ રહે. આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ વધે.

કુંભ (ગ.શ.સ.) :- બુદ્ધિ-વિવેકથી કાર્ય સિદ્ધ થાય. કુટુંબ સુખ આવક વધે. ધંધામાં આવક વધે. અભ્યાસમાં પ્રગતિ.

મીન (દ.ચ.ઝ.) :- ઇષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સારું રહે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here