દેશ વિદેશનું વિખ્યાત … દીવનું નાગવા બીચ ખુલ્લું મુકાયું

0
21
Share
Share

દીવ, તા.૧૫

દીવ દેશ-વિદેશમાં વિખ્યાત દીવનુ દીવનું નાગવા બીચ દીવ પ્રશાસનના આદેશથી આજરોજ કલેકટર સલોની રાયના આદેશથી નાગવા બીચ ખુલ્લું મુકાયું પરંતુ હાલ બીચમાં સ્વીમીંગ કરવાની મનાઈ છે. માત્ર બીચ ઉપર ફરવા જઈ શકાશે આજરોજ નાગવા બીચ ખુલ્લું મુકવા સમયે ટુરિઝમના પુષ્પેસન સોલંકી કાંતિભાઈ, શશીભાઈ તેમજ રાધિકા બીચ રિસોર્ટના રામજીભાઈ પારસમણીએ નાગવા સ્ટોલ ધારકો અને પર્યટકોને માસ્ક અને ગ્લોવઝ આપ્યા અને બીચ ઉપર જતા માસ્ક ફરજીયાત પહેરવું અને સોસિયલ ડિસ્ટનસીગ રાખવું તેવી ખાસ તાકીદ કરી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here