દેશહિત મુદ્દે બસપા કેન્દ્ર સાથે છેઃ માયાવતી

0
31
Share
Share

બસપા પ્રમુખ માયાવતીએ સોમવારે કહ્યું કે, ચીન મુદ્દે હાલ દેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જે આરોપ પ્રત્યારોપનું ગંદુ રાજકારણ કરાઈ રહ્યું છે તે હાલના સમય માટે ઠીક નથી. આ રાજકીય લડાઈનો ફાયદો ચીન ઉઠાવી શકે છે અને તેનું નુકસાન દેશની જનતાએ ભોગવવું પડશે. દેશહિતના મુદ્દે બસપા કેન્દ્ર સાથે છે ભલે તે ગમે તેની સરકાર હોય.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here