દેશમાં કોરોના વાયરસનુ તાંડવ

0
36
Share
Share

ભારતમાં કેસોની સંખ્યા ૨૨૧૫૦૭૫ સુધી પહોંચી ગઇ છે
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૭ મોતની સાથે મૃતાંક વધીને ૪૪૩૮૬
નવી દિલ્હી, તા.૧૦
ભારતમાં કોરોના વાયરસનો આતંક જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૬૨૦૬૪ કેસ સપાટી પર આવ્યા છે. આની સાથે જ કેસોની સંખ્યા ૨૨૧૫૦૭૫ સુધી પહોંચી ગઇ છે. બીજી બાજુ વધુ ૧૦૦૭ લોકોના મોતની સાથે મોતનો આંકડો વધીને ૪૪૩૮૬ સુધી પહોંચી ગયો છે. ભારતમાં એક્ટિવ કેસોની સંખ્યા ૬૩૪૯૪૫ સુધી પહોંચી ગઇ છે. સાથે સાથે ૧૫૩૫૭૪૪ લોકો કોરોના થયા બાદ સ્વસ્થ થઇ ચુક્યા છે. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં કેસોની સંખ્યા વધારે નોંધાઇ રહી છે. રિક્વરી રેટ વધીને ૬૭ ટકા સુધી પહોંચી ગયો છે. કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે આંકડા જારી કરવામાં આવ્યા હતા. ભારતમાં હવે દરરોજ ૩૫ હજારથી વધુ કેસો સપાટી પર આવી રહ્યા છે. દેશમાં લોકડાઉનખતમ થઇ ગયા બાદ હવે અનલોક-૩ની શરૂઆત ચુકી છે. અનલોકની શરૂઆત થયા બાદ કેટલીક કંપનીઓ કર્મચારીઓ અને મજુરોને લઇને મુશ્કેલી અનુભવી રહી છે.ભારતમાં કેસોમાં ચોક્કસપણે વધારો થઇ રહ્યો છે પરંતુ ભારતમાં પ્રતિ લાખ મોતનો ભારતમાં પ્રતિ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે.જીવલેણ કોરોના વાયરસના કારણે ભારતમાં હાહાકાર જારી છે. કેસો અને મોતના આંકડાને કાબુમાં લેવા માટે સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. વાયરસ સામાન્ય રીતે અમારા સ્વસનતંત્ર પર પ્રહાર કરે છે. કોરોના કેસોના આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જો કે રાજ્યો હવે સાવધાનીપૂર્વક આગળ વધવા માટે કટિબદ્ધ છે. પ્રતિ લાખ મોતનો આંકડો તમામ દેશો કરતા હવે ઓછો રહ્યો છે. ભારતમાં સ્થિતી હવે વણસી રહી છે. દિલ્હી મુંબઇમાં કેસો ઘટી રહ્યા છે પરંતુ હવે બિહાર, યુપી, ઓરિસ્સા, તમિળનાડુ ચિંતા વધારી રહ્યા છે. કોરોના વાયરસ હજુ બેકાબુ છે. કેટલાક રાજ્યોમાં હાલત ખુબ ખરાબ થયેલી છે. જો કે દિલ્હીમા સ્થિતીમાં સુધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસની સ્થિતી દેશમાં બેકાબુ બનેલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે આંકડા જારી કરવામાં આવ્યા હતા. મહારાષ્ટ્ર, તમિળનાડુ, દિલ્હી અને ગુજરાતમાં સૌથી વધારે કેસો નોંધાયા છે. કોરોના વાયરસના કારણે હાલત ખરાબ થયેલી છે. સ્થિતીમાં હાલમાં સુધારો કેટલાક રાજ્યોમાં થનાર નથી. દિલ્હીમાં વધારે ઝડપથી કેસો વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આજે સવારે નવા આંકડા જારી કરવામાં આવ્યા હતા. જુદા જુદા રાજ્યોમાં કોરોનાને રોકવા માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે છતાં કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન,તમિળનાડુ સહિતના રાજ્યો સૌથી વધારે પ્રભાવિત થયેલા છે. ભારતમાં કોવિડ કેસો વધી રહ્યા છે.પંજાબમાં કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને વીકેન્ડ પર ટોટલ લોકડાઉનની જાહેરાત કરી છે.જે રાજ્યોમાં કોરોનાના કેસો વધારે છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર,ગુજરાત, તમિળનાડુ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ૨૫મી માર્ચના દિવસલોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારબાદ કેટલીક વખત લોકડાઉનના ગાળાને વધારી દેવામાં આવ્યા બાદ હવે અનલોક-૩ની શરૂઆત થઇ ચુકી છે. ભારતમાં કોરોનાના જે કેસો નોંધાયા છે તે પૈકી અડધાથી વધારે કેસો દિલ્હી, મુંબઇ, અમદાવાદ, ચેન્નાઇ, પુણે સહિતના શહેરોમાં નોંધાયા છે. દેશના જુદા જુદા રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર કઠોર નિયમો લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. સૌથી વધારે મુશ્કેલી હવે મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સર્જાઇ રહી છે. કોરોના કેસોનો હાહાકાર જારી છે.મહારાષ્ટ્ર, તમિળનાડુ, આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં કોરોના કેસો વધી રહ્યા છે. આસામમાં પણ કેસો વધી રહ્યા છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રાયય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં કહેવામાં આવ્યુ છે કે છેલ્લા ચાર દિવસથી દેશમાં કોરોનાના રોજ ૬૦ હજારથી વધારે કેસો સપાટી પર આવી રહ્યા છે.
ભારતમાં કોરોના સ્થિતી
કોરોના લોકડાઉન : ડે ૧૪૦
ભારતમાં કોરોના વાયરસે જોરદાર ફુફાડો માર્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ કેસો સપાટી પર આવતા હાહાકાર મચી ગયો છે.કોરોના વાયરસ નીચે મુજબ છે.
છેલ્લા ૨૪ કલાકમાં કેસો ૬૨૦૬૪
કુલ કેસોની સંખ્યા ૨૨૧૫૦૭૫
છેલ્લા ૨૪ કલાકમાં મોત ૧૦૦૭
કુલ મોતનો આંકડો ૪૪૩૮૬

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here