દેવભૂમી દ્વારકા જીલ્લામાં પુનઃ મહિલા પોલીસ અધીકારીની નીમણુંક

0
26
Share
Share

મીઠાપુર તા. ૧૬

દેવભૂમી દ્વારકા જીલ્લાના મીઠાપુર, ખંભાળીયા વગેરે ગામોમાં કડક અમલદારની છાપ ધરાવનાર મહિલા પોલીસ અધીકારી ચંદ્રકલાબા જાડેજાની વધુ એક વખત દ્વારકા જીલ્લામાં નીમણુંક થતા પ્રબુધ્ધ નાગરીકોમાં ભારે આનંદ છવાયો છે. ૨૦૧૦ની બેચના આ મહિલા અધીકારી અમદાવાદ ખાતે પણ ફરજ બજાવી ચુકયા છે. ફરજમાં કડક અધીકારીની છાપ ધરાવનાર અને ભરપુર લોકચાહના મેળવી લેનાર આ મહિલા અધીકારીની પુનઃ દ્વારકા જીલ્લામાં નીમણુંક થતા લોકોમાં આનંદ છવાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here