દૂધ સાગર ડેરીમાં ઘી ભેળસેળ મામલે નવો વળાંક

0
19
Share
Share

કલમ તેર એક-એ અને તેર-૨ ઉમેરવાથી સજામાં વધારો થશે

મહેસાણા,તા.૧૪

મહેસાણા દૂધસાગર ડેરીમાં ઘી ભેળસેળના મામલે કોર્ટ ડેરીના પૂર્વ વહીવટકર્તાઓ સામે ભ્રષ્ટાચાર અધિનિયમ મુજબ કલમનો ઉમેરો કરવા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં કલમ તેર એક-એ અને તેર-૨ ઉમેરવાથી સજામાં વધારો થશે. ઉલ્લેખનીય છે કે તપાસકર્તા અધિકારીએ કોર્ટમાં ભ્રષ્ટાચારની કલમ ઉમેરવા રિપોર્ટ આપ્યો હતો. સ્પેશિયલ સરકારી વકીલની દલીલ આધારે રિપોર્ટ ગ્રાહ્ય રાખી કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો.કલમ ૨૦૧ પુરાવા નાશ કરવાની કલમનો પણ ઉમેરો કરાયો છે.. ગત ૫ ઓગસ્ટથી ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન, એમ.ડી અને લેબોરેટરી હેડ હાલમાં જેલમાં છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here