દૂધસાગર ડેરીની ચૂંટણીઃ સોલૈયા ગામના લોકો વિપુલ ચૌધરીના સમર્થનમાં

0
21
Share
Share

સોલૈયા,તા.૨૮
દૂધસાગર ડેરીની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ચૂંટણી રસાકસી ભરેલી રહે તેવી શક્યતાઓ છે. બીજી તરફ પશુપાલકો પોતાનું સમર્થન વિપુલ ચૌધરીને આપી રહ્યા માણસાના સોલૈયા ગામના ખેડુતો વિપુલ ચૌધરીના સમર્થનમાં આવ્યા છે.. ખેડુતોને કહેવુ છે કે દુધસાગર ડેરીનો વિકાસ વિપુલ ચૌધરીના સમયગાળાથી થયો છે.. સરકાર ડેરીનો વહિવટ પચાવી પાડવા માટે માટે કિન્નાખોરી રાખી રહી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here