દીવ સીએચસીના મલેરીયા અને ફિલેરીયા વિભાગના કર્મચારીઓની પ્રશંસનીય કામગીરી

0
24
Share
Share

દીવ તા.૧૭

ઘોઘલા સીએચસીના મલેરીયા અને ફિલેરીયા વિભાગના કર્મીઓ દીવ જિલ્લામાં ડેંગ્યુ ના ફેલાય તેવી કાળજી લે છે. સાથે સાથે દીવ જિલ્લામાં કયાંય પણ કોરોના પોઝેટીવ કેસ નીકળળે ત્યાં પણ તે વિસ્તારમાં સેનેટાઇઝર કરવા જાય છે. આ મલેરીયા, ફલેરીયા વિભાગમાં ૨૭ કર્મીઓ છે જેની પાંચ ટીમ બનાવેલ છે. સ્વાસ્થય અધિકારી ડો.કાસીમ સુલતાન અને એમટોલોજી ડો.અજય ગઢવીના માર્ગદર્શનમાં ઇન્સાઇટ કલેકટર અમૃતલાલ રામજી સુપિરિયર ફિલ્ડ વર્કર અરૂણ પંડયા તેની  પાંચ ટીમોના લીડર મહેન્દ્ર જીવા સોલંકી, કેતન રાજપૂત, નયના પ્રદિપ, રમેશ ખીમજી અને શાંતિલાલ ભગવાન સાથે સેનેટાઇઝર કરવા જતા હોવાથી તેમની કામગીરીની પ્રશંસા થઇ રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here