દીવ : વણાંકબારામાં વિજ શોક લાગતા યુવતિનું મોત, પરિવારમાં શોક

0
23
Share
Share

દિવ, તા.૨૨

દીવનાં વણાંકબારામાં રહેતી દિપાલીકા ચુનીલાલ સોલંકીને વીજ કરંટ લાગતા મૃત્યુ થયુ છે. ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી દિપાલીકા ચુનીલાલ સોલંકી ઉ.વ.૧૭ જે પીવાનું પાણી ભરવા મોટર ચાલુ કરતા વીજ કરંટ લાગ્યો જેને હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કરી ૧૭ વર્ષની યુવતીનુ આકસ્મિક અવસાન થતા પરીવાર અને કોળી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here