દીવ, તા.૨૨
દીવમાં અગાઉ આરોગ્ય કર્મચારીઓએ કોરોના વેક્સીન લીધી હતી. દરમિયાન મામલતદાર ચંદ્રહાસ વાજાએ સરકારી હોસ્પિટલમાં કોરોનાવેક્સીન લીધી હતી ત્યારની તસવીર. તેમને જણાવ્યું હતું કે કોરોના વેક્સિનની કોઈ આડઅસર નથી, લોકોએ નિર્ભીક રીતે વારો આવે ત્યારે કોરોના વેક્સીન અવશ્ય લેવી.