દીવ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા દિકરીઓને ભેટ અને પ્રમાણપત્ર અપાયા

0
18
Share
Share

દીવ, તા.૧૩

દીવ કલેકટર સલોની રાયના માર્ગદર્શનમાં દીવ મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ અભિયાન અંતર્ગત દિકરીઓના પ્રોત્સાહન માટે તાજેતરમાં જન્મેલ નવજાત બાળકીઓના માતા-પિતાઓને પ્રશાસન દ્વારા પ્રમાણપત્ર સાથે ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અધિકારી આભા મહેતા અને જીલ્લા સમન્યવક દેવાંગ પારકરાએ જહેમત ઉઠાવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here