દીવ : જી.પં. તથા ગ્રામ પંચાયતનાં સરપંચોએ યોજી પ્રશાસક સાથે મુલાકાત

0
24
Share
Share

દીવ, તા.૨૩

તાજેતરમાં થયેલ જીલ્લા પંચાયતની અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા સભ્યો અને સરપંચોએ દમણ-દીવ-દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલ સાથે મુલાકાત કરી પ્રશાસક પ્રફુલ પટેલે તમામ લોકો અને ભાજપનાં હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here