પ્રાદેશિકસૌરાષ્ટ્ર દીવ જીલ્લાની શાળાઓને સેનેટાઈઝ કરાઈ By Vikram Raval - January 13, 2021 0 22 Shareદીવ, તા.૧૩ તા.૧૮ જાન્યુ. સોમવારથી ધોરણ ૧૦ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે શાળાનો પ્રારંભ થવા જઈ રહયો છે. દીવ પ્રશાસન દ્વારા શિક્ષકો અને કર્મચારીઓના સેમ્પલ લીધા બાદ આજરોજ શાળાના વર્ગખંડોને સેનેટાઈઝર કરવામાં આવ્યા હતા. Short link: Share