પ્રાદેશિકસૌરાષ્ટ્ર દીવ કહે હમ સ્વચ્છ રહે અંતર્ગત….. બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો અને કર્મીઓ દ્વારા સફાઈ By Vikram Raval - January 13, 2021 0 21 Shareદીવ, તા.૧૩ દીવ કહે હમ સ્વચ્છ રહે અંતર્ગત બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ દીપક દેવજી તેમજ સભ્યો, કર્મીઓ અને મંત્રી ચુનીલાલ આર.સોલંકી દ્વારા સફાઈ કરવામાં આવી હતી. Short link: Share