દીવમાં સીએનજી સ્ટેશનનું કલેકટર સલોની રાય દ્વારા ઉદઘાટન

0
19
Share
Share

દીવ તા. ૧ર

દીવમાં આઇઆરએમ એનર્જી દ્વારા દીવના મલાલા ખાતે સીએનજી સ્ટેશનનું દીવ કલેકટર સલોની રાયના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે ગોવા પેટ્રોલીયમના સંચાલક વિભવ ફુગ્રો એ મહેમાનોનું બુકે અને શાબ્દિક સ્વાગત કર્યુ ત્યારબાદ કલેકટર સલોની રાય દ્વારા રીબીન કાપી ઉદઘાટન બાદ શુભેચ્છા પાઠવી અને દીવના વિકાસમાં સીએનજી એક પહેલ છે. અને ટુંક સમયમાં જ દીવ મ્યુનીસીપલ વિસ્તારમાં ઘરે-ઘરે ગેસ પાઇપલાઇન આપવામાં આવશે. આ ઉપરાંત સીએનજીના ફાયદા પણ જણાવ્યા.

આ પ્રસંગે મ્યુ. પ્રમુખ હિતેષ સોલંકી, ઝોલાવાડી સરપંચ મનીષા સંજય, જીલ્લા પંચાયત સભ્ય શશીકાન્ત માવજી હોટેલ એશો. પ્રમુખ યતિનભાઇ, એમવીઆઇ સલીમ એહમદ અને ફુગ્રો પરિવાર ઉ૫સ્થિત રહેલ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here