દીવમાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી

0
29
Share
Share

દીવ તા.૧૪

દીવમાં રાષ્ટ્રીય પોષણ માહ કલેકટર સલોની રાયના માર્ગદર્શનમાં ઉજવાઇ રહેલ છે. આજરોજ ઘોઘલાની આંગણવાડીમાં પોષણ સંબંધીત વિસ્તૃતમાં સમજૂતી આપવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here