દીવમાં માસ્ક વગરનાં લોકોને દંફ ફટકારતી પોલીસ

0
21
Share
Share

દિવ, તા.૨૧

દીવમાં બે દિવસ પહેલા દીવ પ્રશાસનનાં હૂકમથી માસ્ક વગરના લોકો પાસે રૂા.૨૦૦ દંડિત કરવામાં આવતા ત્યાબાદ દમણ-દીવ પ્રશાસનના સરકયુલર મુજબ માસ્ક વગરના લોકો પાસે રૂા.૫૦૦ દંડિત કરવાનો આદેશ આવતા દીવ પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા માસ્ક વગરના લોકો પાસે રૂા.૫૦૦ દંડિત કરવામાં આવ્યા હતા. નાગવામાં સ્થાનિકો અને પર્યટકો દંડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here