દીવમાં માસ્ક નહિ પહેરનારા ઉપર દંડાત્મક કાર્યવાહી

0
15
Share
Share

દીવ, તા.૨૦

દીવ કોરોના મુક્ત થયેલ છે. જેને બરકરાર રાખવા દીવ પ્રશાસન સર્તક છે જેથી દીવ પ્રશાસને અલગ-અલગ ટીમ બનાવેલ છે. આ ટીમ દીવ જીલ્લામાં માસ્ક નહીં પહેરનારા ઉપર રૂા.૨૦૦ ની દંડાત્મક કાર્યવાહી કરશે. આજરોજ વેજ માર્કેટમાં અધિકારી સંદિપ બારીયાના નેતૃત્વમાં માસ્ક નહીં પહેરનારાઓ ઉપર દંડાત્મક કાર્યવાહી કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here